સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્થાનિક સ્વ-સરકાર છે જે બોમ્બે પ્રાંતીય મ્યુનિસિપલ એક્ટ, 1949 હેઠળ અમલમાં આવી છે. તે બી.પી.એમ.સી. અધિનિયમ, 1949 દ્વારા નીચે આપેલા મિશન સાથે સોંપાયેલા તમામ ફરજિયાત કાર્યો અને વિવેકાધીન કાર્યો કરે છે:
સુરતને ગતિશીલ, ધબકતું, સુંદર, આત્મનિર્ભર અને સ્થાયી શહેર બનાવવા માટે તમામ મૂળભૂત સવલતો સાથે જીવનની સારી ગુણવત્તા પૂરી પાડવી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જીવનની સારી ગુણવત્તા જાળવી રાખવા માટે મુખ્ય સહાયક અને સેવા પૂરી પાડનારની ભૂમિકા ભજવે છે:
વધુ માહિતી માટે...