ધરોહર

  • English Cemeteries

    અંગ્રેજો નું કબ્રસ્તાન

    અંગ્રેજો નું કબ્રસ્તાન અથવા ઇંગ્લિશ સિમેટ્રી શહેરની દિવાલોની બહાર (જેને તે સમયે “આલંપનાહ” પણ કહવામાં આવતું) કતારગામ દરવાજા પાસે આવ્યું છે, અહીની કબરો તે સમયનાં કંપની સરકારની ફેક્ટરીઓમાં કામ કરનાર ઈતિહાસમાં બહુચર્ચિત અંગ્રેજ પદાધિકારીઓનાં નામોથી શોભે છે. ...

    વધુ જાણો

  • Surat Castle

    ચોકનો કિલ્લો

    આ સોળમી સદીથી તાપી નદીના કાંઠે અડગ ઉભેલું સ્મારક સુરતના ઇતિહાસના ઘડતરમાં પાયાનો ભાગ ભજવે છે. પોર્તુગલના આક્રમણથી બચવા બનાવવામાં આવેલો કિલ્લો મુઘલ અને અંગ્રેજ શાસનથી લઈ, ભારતનાં સ્વાતંત્ર્ય સુધીના ઇતિહાસનો ગવાહ છે. ...

    વધુ જાણો

  • Mughal Sarai

    મુઘલ સરાઈ

    સુરત મહાનગરપાલિકાની હાલની મુખ્ય કચેરી તરીકે શોભતી “સરાઈ” સુરતની બહુમૂલ્ય પ્રાચીન ઇમારત છે. મુઘલ સરાઈ એ વખતે રાહદારીઓ ને મુસાફરખાનાની સુવિધા પૂરી પાડતી હતી....

    વધુ જાણો

  • Mughal Sarai

    અન્ય

    અન્ય જોવાલાયક મુઘલ પરંપરાથી બનાવાયેલ ઐતિહાસિક ઇમારતોમાં ગોપી તળાવને જમણે કિનારે આવેલ નાસૈયદ મસ્જિદ, અને તેની આસપાસ બનાવાયેલ ૯ યોદ્ધાઓની કબરો ખાસ મહત્વ ધરાવે છે સાથે ૧૬૩૯માં નિર્મિત સૈયદ ઇદ્રીસ મસ્જિદ એના ઊંચા મિનારા માટે જાણીતી છે. ...

    વધુ જાણો